હોળીના દિવસે હિંદુ પરિવારોમાં પ્રથમ હોળી નિમિતે નાના બાળકોને હોળી ફેર ફેરવવામાં આવે છે,
સામાન્ય રીતે મામા ભાણેજ કે ભાણેજી ને હોળી ફેર ફેરવે છે, તથા કાકા કે ભાઈ ભત્રીજા કે ભત્રીજી ને હોળી
ફેર ફેરવે છે.
અમારા ઘર ના પ્રસંગે હોળી તહેવાર નિમિતે આ પર્વ ને યાદગાર બનાવા માટે તથા કાયમી રીતે સાચવવા માટે તેને ફોટા રૂપે કંડારવા માં આવેલ.
ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.
http://www.scribd.com/full/28129804?access_key=key-1hdyf60at87rleyugsuq
આ વાત છે વર્ષ-૨૦૦૭/’૦૮ ની કચ્છની સર્વ શ્રેષ્ઠ બી.એડ્ કોલેજ શ્રી એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન, કે જે મુન્દ્રા-કચ્છ મધ્યે આવેલ છે.
શ્રી એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન, મુન્દ્રા-કચ્છ,
- શૈક્ષણિક સ્ટાફગણ -
-
શ્રી ડૉ.કાંતિભાઇ ગોર, (પ્રાચાર્યશ્રી) (ક્ચ્છ યુનિવર્સિટી, ભુજ-ક્ચ્છના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે નિમણુંક થતા, તેઓ હાલમાં પણ આ પદ ૫ર નિયુક્ત છે. )
-
શ્રી ડૉ.એલ.વી. ફ્ફ્લ, (ઇ.પ્રાચાર્યશ્રી)
-
ડૉ.ગીતાબેન ભણસારી, (પ્રાધ્યાપક્શ્રી)
-
શ્રીમતી કમલાબેન કામોલ , (પ્રાધ્યાપક્શ્રી)
- બિન શૈક્ષણિક સ્ટાફગણ -
my-friends (લિસ્ટ જોવા માટે લિન્ક પર ક્લિક કરો.)

આગળ ઊભેલા જમણેથી પટેલ હિમાન્શુ , સુનિલ ગોસ્વામી, જેઠિ પરેશ, શ્રીમતિ ક્મલાબેન કામોલ(પ્રોફેસર) ચૌહાન હેતલ, આપ્ટે મનિષા,
પાછળ ઊભેલા જમણેથી ધામેચા રામજીભાઇ, સુથાર કલ્પેશ, ખેમરાજ, ગઢવી દર્શન, ભટ્ટ દર્શના (ચાર્લિ)